Google News

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara

E-Paper

  • હોમ
  • ક્રિકેટ
  • બોલિવૂડ
  • રાજનીતિ
  • ગુજરાત સમાચાર
  • નવીનતમ
  • વિશ્વ સમાચાર
  • ભારત સમાચાર
  • હોમ
  • ક્રિકેટ
  • બોલિવૂડ
  • રાજનીતિ
  • ગુજરાત સમાચાર
  • નવીનતમ
  • વિશ્વ સમાચાર
  • ભારત સમાચાર

વલસાડના પારડીમાં રહેણાંક મકાનમાં ત્રણ સાપ

વલસાડના પારડીમાં રેલવે ફળિયા વિસ્તારમાં રહેતા એક પરિવારના મકાનમાં અચરજ પમાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. ઘરમાં પરિવારે ગરમીમાં ઠંડક માટે AC લગાવ્યું ત્યાં તો લોકોની જગ્યાએ AC માં સાંપ દેખાતા પરિવારમાં દોડધામ મચી જવા પામી હતી.

ગુજરાતમાં આકાશમાંથી અંગ દઝાડતી ગરમી પડી રહી છે. ગરમીને કારણે જનજીવનને મોટી અસર પહોંચી છે. આકરી ગરમીને લીધે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. ત્યારે વધી રહેલી ગરમીમાં અબોલા જીવ પણ ઠંડક મેળવવા મથી રહ્યા હોય તેવી ઘટના સામે આવી છે. વલસાડમાં એક મકાનમાં લગાવેલા AC  માંથી ત્રણ સાપ નીકળતાં પરિવારમાં દોડધામ મચી જવા પામી હતી.

AC મશીન ખોલીને ત્રણેય સાપનું રેસ્ક્યૂ કરાયું

વાત કરીએ તો AC માં સાંપ દેખાતા પરિવાર દ્વારા સાપનું રેસ્ક્યૂ કરવા માટે જીવદયા ટીમને બોલાવવામાં આવી હતી. જેણે AC મશીન ખોલીને ત્રણેય સાપનું રેસ્ક્યૂ કર્યું હતું. ત્યારે ત્રણ સાપ AC માં કેવી રીતે ઘૂસ્યા તે અંગે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.

Author

D-Admin

Follow Me
Other Articles
Previous

મેડિકેડ વિસ્તરણ હાઇપરટેન્શન અને ડાયાબિટીસ નિયંત્રણમાં સુધારો કરે છે

Next

આવી હરકત ભારતની છબીને ખરડી શકે

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe our Daily Newsletter

Follow Us

Facebook X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Latest
  • Uncategorized
  • દેશ-વિદેશ
  • રાજકારણ
  • ક્રિકેટ
  • બોલીવુડ
  • India News
  • Gujarat News
  • Latest
  • Uncategorized
  • દેશ-વિદેશ
  • રાજકારણ
  • ક્રિકેટ
  • બોલીવુડ
  • India News
  • About Us
  • Contact Us
  • About Us
  • Contact Us

Copyright © 2023 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper