Skip to content
  • https://www.facebook.com/
  • https://twitter.com/
  • https://t.me/
  • https://www.instagram.com/
  • https://youtube.com/
Demo16
Demo16
  • Home
  • About Us
  • Contact Us
  • Sample Page

About This Site

This may be a good place to introduce yourself and your site or include some credits.

Recent Posts

  • “તમે પહેલાથી જ નગ્ન છો, તમારે કપડાં ઉતારવાની શું જરૂર છે?” PM મોદીએ કર્યા આકરાં પ્રહાર
  • વડોદરામાં હાઇ સ્પીડ ટક્કરમાં 19 વર્ષીય બાઇક ચાલકનું મોત, VIDEO જોઈ છાતીના પાટિયા બેસી જશે!
  • એક જ હુમલામાં 48 ઈરાની નેતાઓ મારી નાખ્યાં, નવી ટીમ તૈયાર… ટ્રમ્પના દાવાથી હાહાકાર
  • OMG! હજુ તો લગ્નને 3 દિવસ થયાં અને રશ્મિકાએ માતા બનવાને લઈને આપ્યું નિવેદન
  • અવળી અસર, યુદ્ધના કારણે સોનાના ભાવમાં સૌથી મોટો ઘટાડો, જાણો આજના નવા ભાવ

Meta

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

Find Us

Address
123 Main Street
New York, NY 10001

Hours
Monday–Friday: 9:00AM–5:00PM
Saturday & Sunday: 11:00AM–3:00PM

  • Home
  • About Us
  • Contact Us
  • Sample Page
Subscribe
Close

Search

LatestUncategorized

અંબાલાલ પટેલે ફરીથી ગુજરાતને ધ્રુજાવ્યું, સાંલેબાધાર વરસાદની આગાહીથી ખેડૂતો ઘેરી ચિંતામાં!

By D-Admin
June 6, 2026 2 Min Read
0

ગુજરાતમાં શિયાળા બાદ હવે ઉનાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ પડી રહ્યો. 7 એપ્રિલના રોજ હળવો વરસાદ પડ્યો હતો. ત્યારે અંબાલાલ પટેલે ફરીથી નવી આગાહી કરી છે. આગાહી મુજબ, હાલમાં ઉત્તર ભારતના ભાગોમાંથી વાદળોનો એક મોટો સમૂહ ગુજરાત તરફ આવી રહ્યો છે. આની અસર રૂપે બનાસકાંઠા અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી ચૂક્યો છે. જેના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોની ચિંતામાં મોટો વધારો થયો છે.

કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે અને પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાક સુધી રહી શકે છે. ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પવનનું જોર વધુ જોવા મળશે. રાજ્યમાં એકસાથે 3 અલગ-અલગ સિસ્ટમ સક્રિય થવાને કારણે ગાજવીજ, વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. આ કમોસમી વરસાદને લીધે ખાસ કરીને ડુંગળી અને અન્ય તૈયાર પાકને નુકસાન જવાની ભીતિ છે, તેથી ખેડૂતોને સાવચેત રહેવા જણાવાયું છે.

આગાહીમાં કહેવાયું છે કે 7-8 એપ્રિલ બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી વધારો થવાની શક્યતા છે. અમદાવાદમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આવતીકાલથી બે દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

ખાસ કરીને ડુંગળી પકવતા ખેડૂતોને અંબાલાલ પટેલ દ્વારા સાવચેત રહેવા ચેતવણી આપી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવામાન પલટાશે અને પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં 10 mm જેટલો અને અમદાવાદ-ગાંધીનગરના કોઈક વિસ્તારોમાં અડધા ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે. કેટલીક જગ્યાએ કરા પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Author

D-Admin

Follow Me
Other Articles
Previous

સર્વોચ્ચ નેતાનું મૃત્યુ, 90000 ઘરો તબાહ, 4000 લાશો… 40 દિવસના સંઘર્ષ દરમિયાન અમેરિકા અને ઈરાને કેટલું ભોગવ્યું??

Next

અનંત અંબાણીના પ્રી-બર્થડે પાર્ટીનો VIDEO વાયરલ, રણવીર સિંહ સહિત અનેક લોકો કરી રહ્યાં છે જલસા

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

About This Site

This may be a good place to introduce yourself and your site or include some credits.

Search

Recent Posts

  • “તમે પહેલાથી જ નગ્ન છો, તમારે કપડાં ઉતારવાની શું જરૂર છે?” PM મોદીએ કર્યા આકરાં પ્રહાર
  • વડોદરામાં હાઇ સ્પીડ ટક્કરમાં 19 વર્ષીય બાઇક ચાલકનું મોત, VIDEO જોઈ છાતીના પાટિયા બેસી જશે!
  • એક જ હુમલામાં 48 ઈરાની નેતાઓ મારી નાખ્યાં, નવી ટીમ તૈયાર… ટ્રમ્પના દાવાથી હાહાકાર
  • OMG! હજુ તો લગ્નને 3 દિવસ થયાં અને રશ્મિકાએ માતા બનવાને લઈને આપ્યું નિવેદન
  • અવળી અસર, યુદ્ધના કારણે સોનાના ભાવમાં સૌથી મોટો ઘટાડો, જાણો આજના નવા ભાવ

Find Us

Address
123 Main Street
New York, NY 10001

Hours
Monday–Friday: 9:00AM–5:00PM
Saturday & Sunday: 11:00AM–3:00PM

About This Site

This may be a good place to introduce yourself and your site or include some credits.

Recent Posts

  • “તમે પહેલાથી જ નગ્ન છો, તમારે કપડાં ઉતારવાની શું જરૂર છે?” PM મોદીએ કર્યા આકરાં પ્રહાર
  • વડોદરામાં હાઇ સ્પીડ ટક્કરમાં 19 વર્ષીય બાઇક ચાલકનું મોત, VIDEO જોઈ છાતીના પાટિયા બેસી જશે!
  • એક જ હુમલામાં 48 ઈરાની નેતાઓ મારી નાખ્યાં, નવી ટીમ તૈયાર… ટ્રમ્પના દાવાથી હાહાકાર
  • OMG! હજુ તો લગ્નને 3 દિવસ થયાં અને રશ્મિકાએ માતા બનવાને લઈને આપ્યું નિવેદન
  • અવળી અસર, યુદ્ધના કારણે સોનાના ભાવમાં સૌથી મોટો ઘટાડો, જાણો આજના નવા ભાવ

Archives

  • June 2026 (25)

Find Us

Address
123 Main Street
New York, NY 10001

Hours
Monday–Friday: 9:00AM–5:00PM
Saturday & Sunday: 11:00AM–3:00PM

Copyright 2026 — Demo16. All rights reserved. Blogsy WordPress Theme